Uttarajjhayana 1019
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1019
- Language
- Gujarati
1019
વિવેચન–૫૧૭
પૂર્વસ્મિન્ - ગૃહસ્થ અવસ્થા કાળમાં, રત - સ્ત્રી આદિ સાથે વિષય અનુભવ રૂપ પૂર્વરત. સ્ત્રી આદિ સાથે પૂર્વકાળમાં રમણ કરેલ તે પૂર્વ ક્રીડિતનું અનુચિંતન ન કરે તે નિર્ગ્રન્થ છે. હવે સાતમું સ્થાન –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati