Uttarajjhayana 1020
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1020
- Language
- Gujarati
1020
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૮ [૧૬/૫૧૮]
જે પ્રણિત અથવા રસયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે – જે રસયુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી થાય છે. તેથી નિર્ગ્રન્થ પ્રણિત આહાર ન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit