Uttarajjhayana 1021
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1021
- Language
- Gujarati
1021
વિવેચન–૫૧૮
પ્રણીત - ગલત્ બિંદુ, ઉપલક્ષણથી બીજા પણ અત્યંત ધાતુ પુષ્ટિકારક અશનાદિ આહારનો ભોક્તા થતો નથી તે નિર્ગ્રન્થ છે. પ્રણિત પાન-ભોજનને છોડવા તે અહીં પાન-ભોજનનું ગ્રહણ એટલા માટે કરેલ છે, કેમકે સાધુ દ્વારા મુખ્યતાએ તેનો આહાર થાય છે, અન્યથા ખાદ્ય, સ્વાદ્ય પણ વર્જનીય કહ્યા હોત. હવે આઠમું સ્થાન –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati