Uttarajjhayana 1022
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1022
- Language
- Gujarati
1022
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૯ [૧૬/૫૧૯]
જે અતિ માત્રાથી પાન-ભોજન કરે છે, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે – જે અતિ માત્રાથી ખાય-પીવે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગ્રન્થ અતિ માત્રામાં ન ખાય-પીવે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit