Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1023

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1023

Language
Gujarati

1023

વિવેચન–૫૧૯
માત્રાથી અતિરિક્ત, તેમાં માત્રા - પરિમાણ. તે પુરુષને બત્રીશ કોળીયા અને સ્ત્રીઓને અઠ્ઠાવીશ કોળીયા હોય છે. તેનાથી અધિક આહાર ભોગવતા ન હોય તે નિર્ગ્રન્થ કહેવાય છે. હવે નવમું સ્થાન –

Linked texts (2)