Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1027

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1027

Language
Gujarati

1027

વિવેચન–૫૨૧
શબ્દ - મન્મન ભાષિતાદિ, રૂપ - કટાક્ષ નિરીક્ષણાદિ ચિત્રાદિમાં રહેલ સ્ત્રી આદિ સંબંધી રૂપ, રસ - મધુરાદિ અતિ પ્રશસ્ત. ગંધ - સુરભિ, સ્પર્શ - અનુકૂળ, કોમળ મૃણાલાદિ, આ બધાં આસક્તિના હેતુ છે, તેના અનુગામી ન બને તે નિર્ગ્રન્થ. તે શા માટે? આદિ સુગમ છે. આ દશમું બ્રહ્મચર્ય સ્થાન.
આ પ્રત્યેક સ્ત્રી આદિ સંસક્ત શયનાદિના શંકાદિ દોષ દર્શન થકી, તેના અત્યંત દુષ્ટતા દર્શક પ્રત્યેકની અપાય હેતુતા પ્રતિ તુલ્ય બલત્વને જણાવવા માટે છે. ઉક્ત અર્થમાં જ અહીં શ્લોકો - પદ્યરૂપ છે.

Linked texts (2)