Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1030

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1030

Language
Gujarati

1030

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૩૨ થી ૫૩૪ [૧૬/૫૩૨ થી ૫૩૪]
સ્ત્રીઓથી આકીર્ણ સ્થાન, મનોરમ સ્ત્રી કથા, સ્ત્રીઓનો પરિચય, તેની ઈન્દ્રિયોને જોવી, તેણીના કૂજન, રૂદન, ગીત અને હાસ્ય-યુક્ત શબ્દોને સાંભળવા, ભુક્ત ભોગ અને સહ અવસ્થાનનું સ્મરણ કરવું, પ્રણીત ભોજન-પાન, માત્રાધિક ભોજન-પાન, શરીર વિભૂષાની ઈચ્છા, દુર્જય કામભોગ, આ દશ આત્મગવેષક મનુષ્યને માટે તાલપુટ વિષ સમાન છે.

Linked texts (1)