Uttarajjhayana 1032
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1032
- Language
- Gujarati
1032
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૩૫, ૫૩૬ [૧૬/૫૩૫, ૫૩૬]
એકાગ્ર ચિત્તવાળા મુનિ દુર્જય કામભોગોનો સદૈવ ત્યાગ કરે અને બધાં પ્રકારના શંકા સ્થાનોથી દૂર રહે.
જે ધૈર્યવાન્ છે, ધર્મ સારથી છે, ધર્મારામમાં રત છે, દાંત છે, બ્રહ્મચર્યમાં સુસમાહિત છે, તે ભિક્ષુ ધર્મારામમાં વિચરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit