Uttarajjhayana 1038
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1038
- Language
- Gujarati
1038
૦ સોળમું અધ્યયન કહ્યું. હવે સત્તરમું કહે છે. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં બ્રહ્મચર્ય ગુપ્તિ કહી. તે પાપસ્થાનના વર્જનથી જ આરાધવી શક્ય છે, તે પાપશ્રમણનું સ્વરૂપ જાણીને જ થાય, તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેનો નિક્ષેપો હવે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati