Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1040

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1040

Language
Gujarati

1040

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯૦ + વિવેચન [૧૭/નિર્યુક્તિ-૩૯૦ + વિવેચન]
જે ભાવો - સંસક્ત અપઠનશીલતાદિ અર્થો કરવા અનુચિત છે. તે પ્રસ્તુત અધ્યયનમાં જિનેશ્વરે વર્ણવેલા છે. - X - ઉક્તરૂપ પાપથી ઉપલક્ષિત શ્રમણ તે પાપશ્રમણ અર્થાત્‌ તે ભાવ સેવતો પાપશ્રમણ કહેવાય. આનાથી જે વિપરીત છે, તેને શ્રમણ કહેવાય. તેનું ફળ કહે છે –

Linked texts (1)