Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1041

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1041

Language
Gujarati

1041

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯૧ + વિવેચન [૧૭/નિર્યુક્તિ-૩૯૧ + વિવેચન]
આ અધ્યયનમાં કહેલા પાપ હેતુભૂત શયાલુતા આદિને જે ત્યજે છે, તે સુવ્રતી ઋષિ છે. પાપરૂપ કર્મ તે પાપકર્મ. તેના ઉપલક્ષણથી પુન્ય કર્મથી પણ મુક્ત એવા પાપકર્મયુક્ત અંતરાયના અભાવથી સિદ્ધિ ગતિમાં જાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે –

Linked texts (1)