Uttarajjhayana 1042
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1042
- Language
- Gujarati
1042
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૩૯, ૫૪૦ [૧૭/૫૩૯, ૫૦૪]
જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોધિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ગ્રન્થ રૂપે પ્રવ્રજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છંદ વિહારી થઈ જાય છે... રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા-પીવા મળી રહ્યું છે અને જે થઈ રહ્યું છે, તેને હું જાણું છું. હે ભગવન્! શાસ્ત્રોના અધ્યયન કરીને હું શું કરીશ?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit