Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1054

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1054

Language
Gujarati

1054

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૫૬, ૫૫૭ [૧૭/૫૫૬, ૫૫૭]
જે પોતાનું ઘર છોડીને પરઘરમાં વ્યાપૃત્ત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે.
જે પોતાના જ્ઞાતિજનોથી આહાર ગ્રહણ કરે છે, બધાં ઘરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શય્યાએ બેસે છે. તે પાપશ્રમણ છે.

Linked texts (1)