Uttarajjhayana 1055
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1055
- Language
- Gujarati
1055
વિવેચન–૫૫૬, ૫૫૭
સ્વકં - પોતાનું, ઘર પ્રવ્રજ્યા સ્વીકારીને છોડે છે. બીજાના ઘરમાં ભોજનાર્થી થઈ ગૃહસ્થોને આપ્તભાવ દર્શાવતો પોતે જ તેના કામો કરે છે, તે જ હેતુથી ગૃહ નિમિત્તે ક્રય-વિક્રય વ્યવહાર કરે છે. શુભાશુભ નિમિત્ત વડે દ્રવ્ય સર્જન કરે છે. વળી, પોતાના સ્વજનાદિથી ઈચ્છિત એવા જે સ્નિગ્ધ, મધુર આહાર આપે તે સ્વજ્ઞાતિ પિંડને ખાય છે, પણ સામુદાયિક ભિક્ષાને ઈચ્છતો નથી, ઘણાં ઘરોની અજ્ઞાત ભિક્ષા લેતો નથી, ગૃહસ્થના પલંગ, ગાદી આદિ શય્યાને સુખશીલતાથી વાપરે છે.
હવે અધ્યયનના ઉપસંહારમાં ઉક્ત દોષત્યાગનું ફળ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati