Uttarajjhayana 1057
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1057
- Language
- Gujarati
1057
વિવેચન–૫૫૮, ૫૫૯
પંચ સંખ્યક કુશીલ શીલ જેમનું છે તે પાર્શ્વસ્થાદિ તે પંચકુશીલ. તેની જેમ અસંવૃત્ત - અનિરુદ્ધ આશ્રય દ્વાર, રજોહરણાદિ વેશધારક માત્ર, અતિ પ્રધાન તપસ્વી મુનિમાં અધોવર્તી અર્થાત્ અતિ જઘન્ય સ્થાનવર્તીત્વથી નિકૃષ્ટ છે.
હવે આનું ફળ કહે છે – આ જગત્માં ઝેરની જેમ નિંદિત, પ્રતિજ્ઞાભ્રષ્ટ અને સામાન્ય લોકોમાં પણ નિંદિત થાય છે. તે કારણે તે આલોકમાં કે પરલોકમાં કોઈ ગુણનું ઉપાર્જન કરતો નથી. - X -.
જે ઉક્તરૂપ દોષોનો સદૈવ પરિત્યાગ કરે છે, કયા દોષોનો? યથાસુખ વિહારાદિ પાપ અનુષ્ઠાન રૂપનો, તે તથાવિધ નિરતિચારપણાથી પ્રશસ્ય વ્રતવાળો થાય છે. ભાવમુનિત્વથી તે મુનિઓ મધ્યે ગણનાપાત્ર થઈ આ લોકમાં અમૃતની જેમ પૂજિત થાય છે. બંને લોકમાં તે અતિ પ્રતીતપણાથી પ્રત્યક્ષ કહેવાય છે. તે કારણે પાપવર્જન જ કરવું જોઈએ. - X -.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati