Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1058

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1058

Language
Gujarati

1058

૦ સત્તરમું અધ્યયન કહ્યું. હવે અઢારમું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે – અનંતર અધ્યયનમાં પાપનું વર્જન કહ્યું અને તે સંયતને જ થાય. તે ભોગ ઋદ્ધિત્યાગથી જ થાય. તે જ સંયતના ઉદાહરણથી અહીં કહેવાય છે. તે સંબંધે આવેલ આ અધ્યયનના નામ નિક્ષેપામાં ‘સંયતીય’ નામ છે. તેથી સંયત ‘સંજય’ શબ્દનો નિક્ષેપો કહે

Linked texts (2)