Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1059

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1059

Language
Gujarati

1059

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯૨ થી ૩૯૪ + વિવેચન [૧૮/નિર્યુક્તિ-૩૯૨ થી ૩૯૪ + વિવેચન]
સંજયીય અધ્યયનમાં અર્થાત્‌ ‘સંજય નો’ નિક્ષેપો કરતાં તે નામ આદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં આગમથી અને નોઆગમથી આદિ બે ભેદો પ્રસિદ્ધ છે, તે પૂર્વવત્‌ કહેવા. સંજયના અભિધેય રૂપથી આ અધ્યયન ઉત્પન્ન થયેલ છે, તેથી ‘સંજયીય’ નામ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે –

Linked texts (1)