Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1060

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1060

Language
Gujarati

1060

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૬૦ [૧૮/૫૬૦]
કંપિલ્લપુર નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. તે એક દિવસ મૃગયા - શિકારને માટે નીકળ્યો.

Linked texts (1)