Uttarajjhayana 106
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 106
- Language
- Gujarati
106
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૮ [૧/૨૮]
કઠોર કે કોમળ અનુશાસન, દુષ્કૃત્યનું નિવારક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે. અસાધુને માટે તે દ્વેષનું કારણ બને છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit