Uttarajjhayana 1061
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1061
- Language
- Gujarati
1061
વિવેચન–૫૬૦
કાંપિલ્ય નગરમાં રાજા, બલ - ચતુરંગી સેના, વાહન - ગિલ્લિ, થિલ્લિ આદિ રૂપથી સંપન્ન અથવા બલ - શરીર સામર્થ્ય, વાહન - હાથી, ઘોડા, પદાતિ આદિ. તેનું નામ સંજય હતું. મૃગયા - શિકારને માટે. સમીપતાથી નગરથી નીકળ્યો. તે કેવી રીતે નીકળ્યો? શું કર્યું? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati