Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1062

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1062

Language
Gujarati

1062

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૬૧, ૫૬૨ [૧૮/૫૬૧, ૫૬૨]
તે રાજા વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિવૃત્ત હતો... રાજા અશ્વારૂઢ હતો. તે રસ મૂર્ચ્છિત થઈને કાંપિલ્ય નગરના કેસર ઉદ્યાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શ્રાંત હરણોને મારી રહ્યો હતો.

Linked texts (1)