Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1063

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1063

Language
Gujarati

1063

વિવેચન–૫૬૧, ૫૬૨
પદાતીનું સૈન્ય તે પાદાતાનીક, મહતા - ઘણાં પ્રમાણમાં મૃગોને ધકેલીને, તે જ કાંપિલ્ય નગર સંબંધી કેશર નામના ઉદ્યાનમાં. ભીત - ત્રસ્ત, તે મૃગોને બાણ વડે હણે છે કે વ્યથિત કરે છે. રસમૂર્ચ્છિત - હરણનું માંસ ખાવામાં ગૃદ્ધ. આ જ અર્થને સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિથી સ્પષ્ટ કરે છે –

Linked texts (2)