Uttarajjhayana 1078
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1078
- Language
- Gujarati
1078
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૭૯, ૫૮૦ [૧૮/૫૭૯, ૫૮૦]
રાષ્ટ્રને છોડીને પ્રવ્રજિત થયેલ ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું – જેમ તમારું આ રૂપ પ્રસન્ન છે, તેમ અંતર્મન પણ પ્રસન્ન છે? તમારું નામ શું છે? ગોત્ર કયું છે? કયા પ્રયોજનથી તમે મહાન્ મુનિ બન્યા છો? કઈ રીતે આચાર્યની સેવા કરો છો? કયા પ્રકારે વિનીત કહેવાઓ છો?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit