Uttarajjhayana 108
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 108
- Language
- Gujarati
108
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૯ [૧/૨૯]
ભયરહિત, મેઘાવી, પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિકર અનુશાસન મૂર્ખને માટે દ્વેષનું નિમિત્ત થઈ જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit