Pramāṇa · Search · About · API

Uttarajjhayana 109

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 109

Language
Gujarati

109

વિવેચન–૨૯
હિત - પથ્ય, વિગતભય - સાત ભયરહિત, બુદ્ધ - તત્ત્વના જ્ઞાતા એવું માને છે કે ગુરુ વિહિત અનુશાસન કર્કશ હોય તો પણ હિતકર માન. મૂઢ - અજ્ઞાનને દ્વેષોત્પાદક છે. ક્ષાંતિ - ક્ષમા. શુદ્ધિ - આશય વિશુદ્ધતા, અથવા ક્ષમાથી નિર્મળતાને કરનારુ. શું? ગુરુનું અનુશાસન. ઉપ-લક્ષણથી માર્દવાદિ શુદ્ધિકરત્વ લેવું. તે જ્ઞાનાદિ ગુણનું સ્થાન છે. - X - X - બુદ્ધ એટલે ‘આચાર્યાદિ’ અર્થ પણ થાય. પરુષ - જે સાંભળવું અસુખદ લાગે તેવું અનુશાસન. ફરી વિનય જ કહે છે –

Linked texts (2)