Pramāṇa · Search · About · API

Uttarajjhayana 110

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 110

Language
Gujarati

110

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૦ [૧/૩૦]
શિષ્ય એવા આસને બેસે કે જે ગુરુના આસનથી નીચું હોય, જેમાંથી અવાજ નીકળતો ન હોય, સ્થિર હોય. આસનથી વારંવાર ન ઉઠે. પ્રયોજન હોય તો પણ ઓછા ઉઠે, સ્થિર અને શાંત બેસે, ચપળતા ન કરે.

Linked texts (1)