Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1090

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1090

Language
Gujarati

1090

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૮૯ [૧૮/૫૮૯]
વિવિધ પ્રકારની રુચિ અને વિકલ્પોને તથા બધાં પ્રકારના અનર્થક વ્યાપારોને સંયતાત્મા મુનિ સર્વ પ્રકારે ત્યાગ કરે. આ તત્ત્વ જ્ઞાન રૂપ વિદ્યાનું લક્ષ્ય કરીને સંયમ માર્ગે સંચરણ કરે.

Linked texts (1)