Uttarajjhayana 1091
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1091
- Language
- Gujarati
1091
વિવેચન–૫૮૯
વિવિધ પ્રકારની રુચિ - ક્રિયાવાદિ આદિ મત વિષયક ઈચ્છા, છંદ - સ્વમતિ કલ્પિત અનેક અભિપ્રાય, તેનો સંયત મુનિ ત્યાગ કરે. તથા અનર્થ હેતુક જે સંપૂર્ણ હિંસા આદિ વિષયક હોય તેને પણ વર્જે અથવા બધાં જ ક્ષેત્રાદિમાં નિષ્પ્રયોજન જે વ્યાપાર, તેને પણ પરિવર્જે. આવા પ્રકારની વિદ્યા - સમ્યગ્ જ્ઞાન રૂપનું લક્ષ્ય કરીને તમે સમ્યક્ એવા સંયમ માર્ગે ચાલો. - બીજું -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati