Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1096

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1096

Language
Gujarati

1096

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૯૧ [૧૮/૫૯૧]
ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને અક્રિયાનો ત્યાગ કરે. સમ્યક્‌ દૃષ્ટિથી દૃષ્ટિસંપન્ન થઈ તમે દુશ્ચર ધર્મનું આચરણ કરો.

Linked texts (1)