Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1100

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1100

Language
Gujarati

1100

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૧૧ [૧૮/૬૧૧]
આ ભરત આદિ શૂર અને દૃઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિશેષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુ વાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કઈ રીતે ઉન્મત્ત વત્‌ પૃથ્વી ઉપર વિચરણ કરે?

Linked texts (1)