Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1106

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1106

Language
Gujarati

1106

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૦૫ + વિવેચન [૧૮/નિર્યુક્તિ-૪૦૫ + વિવેચન]
ઘણાં વર્ષો તપ અને ચારિત્ર આરાધના કરીને રાગાદિ ક્લેશોને દૂર કરીને, તે સ્થાનને સંપ્રાપ્ત થયા, જે સંપ્રાપ્ત થતાં કોઈ જ શોક રહેતો નથી.

Linked texts (1)