Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1107

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1107

Language
Gujarati

1107

૦ અઢારમું અધ્યયન કહ્યું. હવે ઓગણીસમું કહે છે. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં ભોગ ઋદ્ધિનો ત્યાગ કહ્યો. તેનાથી શ્રામણ્ય જન્મે છે, તે અતિકર્મતાથી પ્રશસ્યતર થાય છે. તેથી અપ્રતિકર્મા કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના - X - નામ નિષ્પન્ન નિક્ષેપમાં મૃગાપુત્રીય નામથી મૃગાના પુત્રનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (1)