Uttarajjhayana 1108
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1108
- Language
- Gujarati
1108
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૦૬ થી ૪૦૮ + વિવેચન [૧૯/નિર્યુક્તિ-૪૦૬ થી ૪૦૮ + વિવેચન]
મૃગાનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે છે. મૃગાના આયુ અને નામ ગોત્રને વેદતા તે ભાવમૃગા થાય. એ પ્રમાણે પુત્રનો પણ નિક્ષેપો જાણવો. બધું જ પૂર્વવત્ કહેવું. વિશેષ એ કે આલાવો મૃગાનો જાણવો. નામ નિરુક્તિ કહે છે –