Uttarajjhayana 1109
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1109
- Language
- Gujarati
1109
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૦૯ + વિવેચન [૧૯/નિર્યુક્તિ-૪૦૯ + વિવેચન]
મૃગા નામે અગ્રમહિષી હતી. તેનો પુત્ર તે મૃગાદેવી પુત્ર ‘બલશ્રી’ નામે ઉત્પન્ન થયો. તેથી મૃગાપુત્રીય નામક, ‘મૃગા’ શબ્દથી મૃગાદેવી ઉક્ત આ અધ્યયન છે. તેમ જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. - X –
હવે સૂત્ર કહે છે –