Uttarajjhayana 1119
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1119
- Language
- Gujarati
1119
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૧૭ + વિવેચન [૧૯/નિર્યુક્તિ-૪૧૭ + વિવેચન]
તે મૃગાપુત્ર બોધિલાભ - જિનધર્મ પ્રાપ્તિરૂપને પામીને, માતા-પિતાના પગે વંદન કરીને કહે છે – આ આત્માને મુક્ત કરાવવાની મને અભિલાષા છે. તેને માટે હું શ્રમણત્વ - પ્રવ્રજ્યાને સ્વીકારીશ. ત્યારે તેના માતા-પિતાએ તેને ભોગને માટે ઉપ નિમંત્રણ કરવાના અભિપ્રાયથી જે કહ્યું, તે સૂત્રકારશ્રી કહે છે –