Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1120

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1120

Language
Gujarati

1120

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૨૫ થી ૬૨૭ [૧૯/૬૨૫ થી ૬૨૭]
[૬૨૫] હે માતાપિતા! હું ભોગો ભોગવી ચૂક્યો છું. તે વિષફળ સમાન, પછી કટુ વિપાકવાળા અને નિરંતર દુઃખ દેનારા છે.
[૬૨૬] આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન છે, આ આવાસ અશાશ્વત છે. તથા દુઃખ અને કલેશનું ભાજન છે.
[૬૨૭] આ શરીરને પહેલાં કે પછી છોડવાનું જ છે. તે પરપોટાની સમાન છે, તેથી તેમાં મને આનંદ પ્રાપ્ત થતો નથી.

Linked texts (1)