Uttarajjhayana 112
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 112
- Language
- Gujarati
112
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૧ [૧/૩૧]
ભિક્ષુ સમયે જ ભિક્ષાને માટે નીકળે અને સમયે જ પાછા ફરે. અકાળે કોઈ કાર્ય ન કરે. બધાં કાર્ય સ્વ-સ્વકાળે જ આચરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit