Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1130

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1130

Language
Gujarati

1130

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૮૯ [૧૯/૬૮૯]
ત્યારે માતા-પિતાએ કહ્યું – હે પુત્ર! તારી ઈચ્છાથી તું ભલે દીક્ષા લે. પણ શ્રામણ્ય જીવનમાં નિષ્પ્રતિકર્મતા એ કષ્ટ છે.

Linked texts (1)