Uttarajjhayana 1131
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1131
- Language
- Gujarati
1131
વિવેચન–૬૮૯
મૃગાપુત્રને તેના માતાપિતાએ કહ્યું – આ તારો સ્વકીય અભિપ્રાય છે. તેના વડે હે પુત્ર! તને અભિરુચિત હોય તો પ્રવ્રજિત થા, પરંતુ શ્રમણ ભાવમાં ક્યારેક રોગોત્પત્તિ થાય તો ચિકિત્સા ન કરવા રૂપ દુઃખ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati