Uttarajjhayana 114
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 114
- Language
- Gujarati
114
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૨ [૧/૩૨]
ભિક્ષાર્થે ગયેલ ભિક્ષુ, ભોજનાર્થે એકઠાં થયેલા લોકોની પંક્તિમાં ન ઉભા રહે. મર્યાદાનુરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને શાસ્ત્રોક્ત કાળે પરિમિત ભોજન કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit