Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1144

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1144

Language
Gujarati

1144

૦ ઓગણીસમું અધ્યયન કહ્યું. હવે વીસમું આરંભે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં નિષ્પ્રતિકર્મતા કહી. આ અનાથત્વ પરિભાવનાથી જ પાળવી શક્ય છે, તેથી મહાનિર્ગ્રન્થના હિતને કહેવાને અનાથતા જ અનેક પ્રકારે આના વડે કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયન છે, - X - તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં ‘મહાનિર્ગ્રન્થીય’ છે. ક્ષુલ્લકનો વિપક્ષ તે ‘મહાન્‌’ છે. તેથી ક્ષુલ્લક અને નિર્ગ્રન્થનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)