Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1145

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1145

Language
Gujarati

1145

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૨૩ થી ૪૨૫ + વિવેચન [૨૦/નિર્યુક્તિ-૪૨૩ થી ૪૨૫ + વિવેચન]
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્થાન, પ્રતિ અને ભાવ આ ક્ષુલ્લકના નિક્ષેપો છે, પ્રતિપક્ષે ‘મહત્‌’ જાણવું. નિર્ગ્રન્થનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપો બે ભેદે છે. ઉત્યાદિ પૂર્વવત્‌. દ્રવ્ય ક્ષુલ્લકાદિ ક્ષુલ્લક નિર્ગ્રન્થીય અધ્યયન છે, જે પ્રતિપક્ષે મહાનિર્ગ્રન્થીય કહ્યું, તેથી તેની વ્યાખ્યા ફરી વિસ્તારતા નથી. વક્ષ્યમાણ દ્વારો વડે ભાવ નિર્ગ્રન્થ કહીશું. તે દ્વારો આ છે –

Linked texts (1)