Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1155

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1155

Language
Gujarati

1155

વિવેચન–૭૨૨, ૭૨૩
બંને સૂત્રોના અર્થો કહ્યા. વિશેષ એ કે – દેખાવમાં તો વિસ્મયનીય વર્ણાદિ સંપત્તિવાળા લાગો છો. કયા પ્રકારે નાથ વિદ્યમાન નથી. આપની આકૃતિ જોતાં તો કઈ રીતે આપને અનાથત્વ સંભવે? જો અનાથત્વ જ તમારે પ્રવ્રજ્યાનો હેતુ હોય તો હે પૂજ્ય! હું તમારો નાથ થાઉં. મારા નાથપણામાં મિત્ર, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવવા તમને સુલભ થશે. ત્યારે મુનિ બોલ્યા –

Linked texts (2)