Uttarajjhayana 116
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 116
- Language
- Gujarati
116
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૩૩ [૧/૩૩]
જો પહેલાથી અન્ય ભિક્ષુ ગૃહસ્થના દ્વારે ઉભા હોય તો તેમનાથી અતિ દૂર કે અતિ નિકટ ન રહે. દેનાર ગૃહસ્થની દૃષ્ટિ સામે ન ઉભા રહે. પણ એકાંતમાં એકલા ઉભા રહે, ભિક્ષુને ઉલ્લંઘીને ભોજન લેવા ન જાય.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit