Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1160

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1160

Language
Gujarati

1160

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૪૮, ૭૪૯ [૨૦/૭૪૮, ૭૪૯]
[૭૪૮] મારો પોતાનો જ આત્મા વૈતરણી નદી છે. કૂટ શાલ્મલી વૃક્ષ છે, કામદૂધા ગાય છે, નંદનવન છે.
[૭૪૯] આત્મા જ પોતાના સુખદુઃખનો કર્તા અને ભોક્તા છે. સત્‌ પ્રવૃત્તિ સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિ સ્થિત આત્મા પોતાનો શત્રુ છે.

Linked texts (1)