Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1164

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1164

Language
Gujarati

1164

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૬૩ [૨૦/૭૬૩]
મેધાવી આ સુભાષિત અને જ્ઞાનગુણ યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિઓના બધાં માર્ગોને છોડીને, મહાનિર્ગ્રન્થોના માર્ગે ચાલે.

Linked texts (1)