Uttarajjhayana 1165
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1165
- Language
- Gujarati
1165
વિવેચન–૭૬૩
હે મેધાવી! શોભન પ્રકારે કહેવાયેલ આ અનંતરોક્ત અનુશાસન, તેમજ વિરમણ રૂપ જ્ઞાનના ગુણોને જાણીને, અથવા જ્ઞાનગુણોથી યુક્ત થઈને, મહા નિર્ગ્રન્થોના માર્ગે ચાલે. તેનાથી શું ફળ છે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati