Uttarajjhayana 1171
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1171
- Language
- Gujarati
1171
વિવેચન–૭૬૬ થી ૭૬૯
ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે – ખુશ થઈને પછી શ્રેણિકે આ પ્રમાણે કહ્યું - આપે જે કંઈ ઉપદેશ કર્યો, આપે વર્ણ રૂપાદિની પ્રાપ્તિ રૂપ અને ધર્મ વિશેષ ઉપલંભ રૂપ લાભો ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષ હેતુથી સુલબ્ધ કર્યા છે. આપ તત્ત્વથી સનાથ અને સબાંધવ છો. અહીં જિનોત્તમ માર્ગમાં સ્થિત રૂપ જન્મત્વ આદિ સુલબ્ધ કર્યા છે. તે હેતુ છે. પૂર્વાર્ધમાં ગુણ પ્રશંસા કરીને ઉત્તરાર્ધમાં ક્ષમાયાચના દર્શાવી. - X - X -.
ફરીથી ક્ષમાયાચનાર્થે વિશેષથી કહે છે – મેં તમને પૂછ્યું કે - આપ શા માટે યૌવન વયમાં પ્રવ્રજિત થયા? પછી તમને ભોગને માટે નિમંત્રણા કરી. તે બધાં માટે માટે ક્ષમા કરો. હવે સમગ્ર અધ્યયનનો ઉપસંહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati