Uttarajjhayana 1172
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1172
- Language
- Gujarati
1172
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૭૦ થી ૭૭૨ [૨૦/૭૭૦ થી ૭૭૨]
[૭૭૦] એ પ્રમાણે રાજસિંહ શ્રેણિકે અણગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરી, અંતઃપુર તથા પરિજનો સહિત તે વિમળ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થઈ ગયો.
[૭૭૧] રાજાના રોમકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને મસ્તકથી વંદના કરીને પાછો ગયો.
[૭૭૨] આ તરફ તે ગુણ સમૃદ્ધ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત મોહ મુક્ત મુનિ પક્ષીની માફક વિપ્રમુક્ત થઈને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા - તેમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit