Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1173

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1173

Language
Gujarati

1173

વિવેચન–૭૭૦ થી ૭૭૨
અતિ પરાક્રમતાથી સિંહ જેવો આ રાજા, કર્મ મૃગો પ્રતિ દારુણપણાથી સિંહ જેવા તે અણગાર, અથવા બંનેમાં ‘સિંહ’ શબ્દ પ્રશંસાને જણાવે છે. સાવરોધ - અંતઃપુર સહિત, સપરિજન - પરિવાર સહિત. મિથ્યાત્વ મળ ચાલી જતાં, રોમકૂપ ઉલ્લસિત થતાં, સ્વસ્થાને ગયા. સંપત પણ પક્ષીવત્‌ ક્યાંય પણ પ્રતિબંધ રહિત વિચરવા લાગ્યા.

Linked texts (2)